ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 23 લિટર 10 લિટર 21 લિટર 20 લિટર 23 લિટર 10 લિટર 21 લિટર 20 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે ? ભૂશિર સામુદ્રધુની સંયોગી ભૂમિ ઉપસાગર ભૂશિર સામુદ્રધુની સંયોગી ભૂમિ ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'ઓપરેશન સતર્ક’ કોની સાથે સંબંધિત છે ? ભારતીય નૌસેના RPF CRPF ભારતીય સૈન્ય ભારતીય નૌસેના RPF CRPF ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? 2.25% નફો 2.25% નુકશાન નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો 2.25% નફો 2.25% નુકશાન નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હંમેશા ખોટ = X²/100 = 15²/100 = (15×15)/100 = 2.25% ખોટ