કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? ISRO BEL DRDO HAL ISRO BEL DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PhonePe Bharat Pe PayTm એક પણ નહીં PhonePe Bharat Pe PayTm એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વૈજ્ઞાનિક ખેલાડી લેખક અભિનેતા વૈજ્ઞાનિક ખેલાડી લેખક અભિનેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP