Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે ? રાગ દિપક રાગ ભૈરવ રાગ વિહાર રાગ માલકોશ રાગ દિપક રાગ ભૈરવ રાગ વિહાર રાગ માલકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયુ છે ? લાંઘણજ લોથલ ધોળાવીરા રંગપુર લાંઘણજ લોથલ ધોળાવીરા રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ? 23000 23100 23150 23153 23000 23100 23150 23153 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 20000 × 105/100 × 105/100 × 105/100 = 23152.5 વર્ષ 2000 ની સાલમાં વસ્તી = 23153 થશે.
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? દહેરાદૂન રૂડકી કાશીપુર દિલ્હી દહેરાદૂન રૂડકી કાશીપુર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP