અલંકાર નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાંથી રૂપક અલંકારનું ઉદાહરણ શોધો. રખે ભાણેજ નવ મરે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે વૃક્ષો હસતાં હતા ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે રખે ભાણેજ નવ મરે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે વૃક્ષો હસતાં હતા ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો. રૂપક ઉપમા વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! શ્લેષ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળજે કોર્યુ તે કોને કહીએ ! રૂપક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP