અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહ્નની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'હિમાલય જાણે રૂનો ઢગલો' ઉત્પ્રેક્ષા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક આંતરપ્રાસ વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP