અલંકાર 'શિશુ સમાન ગણી સહદેવ ને' વાક્યનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સાટે આજે ગાજે ઓલું હાલરડું. શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP