અલંકાર
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.
'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :
ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.'

સ્વભાવોક્તિ
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
વચ્ચે પ્રજ્ઞા આવી.

વચ્ચે પ્રજ્ઞાથી અવાયું.
પ્રજ્ઞા વચ્ચેથી આવશે.
વચ્ચે પ્રજ્ઞાથી અવાશે.
વચ્ચે પ્રજ્ઞાથી અવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ?

રચના લાડુ ખવડાવે છે.
દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે.
પૂજારી પ્રસાદ આપે છે.
મધુબેન નિબંધ લખાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો.

વિધ્યર્થ
આજ્ઞાર્થ
ક્રિયાતિપત્યર્થ
નિર્દેશાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP