DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સ વેબર એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સ વેબર એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઉંદર કૂતરો ઘોડો ઘેટું ઉંદર કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? મ્યુલર ક્રિશ્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે મેક્સ વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે યોગેન્દ્ર સિંહ એમ. એન. શ્રીનિવાસ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજન પદ્મનાભન જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP