Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 8 6 5 4 8 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? ગંગા સરસ્વતી બ્રહ્મપુત્રા યમુના ગંગા સરસ્વતી બ્રહ્મપુત્રા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP