Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. લાવણ્ય નિપુણતા ખલક જ્યોત્સના લાવણ્ય નિપુણતા ખલક જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં દક્ષિણાયન અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં દક્ષિણાયન અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? નિકલ સોનું કોબાલ્ટ ઓસ્મિયમ નિકલ સોનું કોબાલ્ટ ઓસ્મિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો. મુશ્કેલીમાં ઉમેરો થવો દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે મુશ્કેલી અધિક માસમાં આવે જ છે દુકાળમાં વધુ જીવન જીવી શકાય મુશ્કેલીમાં ઉમેરો થવો દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે મુશ્કેલી અધિક માસમાં આવે જ છે દુકાળમાં વધુ જીવન જીવી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP