Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

યમક
અંત્યાનુપ્રાસ
શ્લેષ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

100 મિનિટ
75 મિનિટ
45 મિનિટ
60 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ?

નક્કી થઈ શકે નહીં
170 સેમી
160 સેમી
165 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ ડેલહાઉસી
વોરન હેસ્ટીંગ્સ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP