Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ક્રિકેટમાં ધોનીએ 80 ઈનિગ્સમાં 24 વખત સદી ફટકારી છે, તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો. 0.80 0.56 0.65 0.70 0.80 0.56 0.65 0.70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે. 20 30 50 40 20 30 50 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મીનીટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ? 50 મીનીટ 54 મીનીટ 48 મીનીટ 58 મીનીટ 50 મીનીટ 54 મીનીટ 48 મીનીટ 58 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તેજ ટાંકીને 3 કલાકમાં ભરે છે જો બન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 49 મીનીટ 72 મીનીટ 64 મીનીટ 92 મીનીટ 49 મીનીટ 72 મીનીટ 64 મીનીટ 92 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP