GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? દાડમ બોર ચીકુ જમરૂખ દાડમ બોર ચીકુ જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? ડાયમીથોએટ સાઈપરમેથ્રીન મિથાઈલ પેરાથીઓન ફેનવેલરેટ ડાયમીથોએટ સાઈપરમેથ્રીન મિથાઈલ પેરાથીઓન ફેનવેલરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 'રાવણ હથ્થો' શું છે ? એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ એક પ્રકારનું તંતુવાદ્ય રાવણના હાથ વડે બંધાયેલ મહેલ એક પ્રકારનું હસ્તયુદ્ધ રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ એક પ્રકારનું તંતુવાદ્ય રાવણના હાથ વડે બંધાયેલ મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP