GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન એટ્રાજીન ઓક્સીડાયોઝોન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન એટ્રાજીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો : (1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે. – આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10,000 1000 10 100 10,000 1000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વન્દ્વ કર્મધારય તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP