GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધારો કે એક ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને મધની એક બોટલ ખરીદો છો, તો ખરીદી વખતે તેની ઉપર કયા લોગો અનુક્રમે તપાસશો ? ISI અને એગમાર્ક એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક હોલમાર્ક અને એગમાર્ક ISI અને એગમાર્ક એગમાર્ક અને ISI ISI અને વુલમાર્ક હોલમાર્ક અને એગમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) મહિલા સેવા સહકારી બેન્ક લિ. “સેવા બેન્ક''ની નોંધણી ક્યારે થઈ ? 1974 1961 1978 1960 1974 1961 1978 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? શિક્ષણ પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી શિક્ષણ પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત આગમન વળાંક પગરવ સતત આગમન વળાંક પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP