PSI Prelim Exam Paper (06-03-2022) આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. S ની સામે કોણ બેઠું છે ? કાં તો N અથવા P W P T કાં તો N અથવા P W P T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ? યશોદા ઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર નંદ ઘર યશોદા ઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર નંદ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અંગ્રેજી કન્નડ અરબી મરાઠી અંગ્રેજી કન્નડ અરબી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : ટપાલપેટી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. ચડ્ડી તેણે હતી વાદળી ચડ્ડી તેણે હતી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP