કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ?

જયપુર
નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા પાસ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મેઘાલય
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

આયરલેન્ડ
ન્યૂઝિલેન્ડ
ફિઝિ
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ?

ઓસ્ટ્રેલિયા
ન્યૂઝિલેન્ડ
ઈંગ્લેન્ડ
દ. આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP