સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આર્થિક વર્દી જથ્થો :

વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો
સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો
બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો
તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભયસપાટી નક્કી કરવાનું સૂત્ર નીચે મુજબ છે?

વરદી સપાટી – ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ
સરેરાશ વપરાશ x તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત
વરદી સપાટી – માલ મેળવતાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ
વધુમાં વધુ વપરાશ x માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે.

પરોક્ષ માલ
તૈયાર માલ
અંશતઃ તૈયાર માલ
કાચો માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.
તે સ્ટોરકીપર તૈયાર કરે છે.
તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP