સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી. દેવાદારો સાથેનો પત્રવ્યવહાર ઈશ્યુ કરેલી રસીદ લેણદારો સાથેનો પત્રવ્યવહાર વેચાણ ભરતિયું દેવાદારો સાથેનો પત્રવ્યવહાર ઈશ્યુ કરેલી રસીદ લેણદારો સાથેનો પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય. ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી માલ આવક પત્રક ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર વેચાણ ભરતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ વાઉચિંગનો હેતુ નથી. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું. બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા, હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું. પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વાઉચિંગ ઓડિટિંગનું ___ છે. છેલ્લું કાર્ય ગૌણ કાર્ય પ્રારંભિક કાર્ય વૈકલ્પિક કાર્ય છેલ્લું કાર્ય ગૌણ કાર્ય પ્રારંભિક કાર્ય વૈકલ્પિક કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP