સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી. કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. આપેલ તમામ કર્મચારીઓ ઓડિટર સંચાલકો આપેલ તમામ કર્મચારીઓ ઓડિટર સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક ___ કરે છે. ગવર્નમેન્ટ ધંધાના સંચાલકો ઓડિટર ધંધાના કર્મચારીઓ ગવર્નમેન્ટ ધંધાના સંચાલકો ઓડિટર ધંધાના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP