ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ? વડી અદાલતના સર્વોચ્ચ અદાલતના જિલ્લા અદાલતના લોક અદાલતના વડી અદાલતના સર્વોચ્ચ અદાલતના જિલ્લા અદાલતના લોક અદાલતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? 10મું નાણાપંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ 10મું નાણાપંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2007 2003 2001 2005 2007 2003 2001 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP