• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વલસાડ કઈ નદી કિનારે વસેલું છે ?

કરજણ
માલણ
ઔરંગા
નૈયરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?

ગોરાડુ જમીન
કપાટીની જમીન
ઘેડની જમીન
ધારની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ?

મોદડ
તમ્મરિયા
નાણીયેરી
તાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ?

મહિસી
મહીસાગર
મોફિસ
મહેન્દ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જાસોરનો ડુંગર (સાતપાડો) કયાં આવેલ છે ?

ચાણસ્મા
શંખેશ્વર
સમી
અમીરગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 63
  • 64
  • 65
  • 66
  • 67
  • ...
  • 72
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Talati Practice MCQ Part - 6 ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચેઈન રૂલ (Chain Rule) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાદું રૂપ અને બીજગણિત Talati Practice MCQ Part - 1 Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US