ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? હાલોલ મોરવાહડફ કાલોલ શહેરા હાલોલ મોરવાહડફ કાલોલ શહેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ભૂજિયો પચ્છમ કાળો ખદીર ભૂજિયો પચ્છમ કાળો ખદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? નર્મદા સાબરમતી ભાદર ઘેલો નર્મદા સાબરમતી ભાદર ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP