ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. આપેલ તમામ દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ? ગરબાડા લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ ગરબાડા લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? વિંધ્ય અરાવલી અરાવલી સાતપુડા વિંધ્ય અરાવલી અરાવલી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અરાવલી વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? ડાંગ મોરધાર માંડવા ચોટીલા ડાંગ મોરધાર માંડવા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP