GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? ભીંડા ટામેટા દૂધી મરચા ભીંડા ટામેટા દૂધી મરચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું દૂધ મેળવવું દહીં બનાવવું બગડી જવું યોગ્ય થવું દૂધ મેળવવું દહીં બનાવવું બગડી જવું યોગ્ય થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The CEO of the company visits the plant ___. occasioned occur occasionally occasion occasioned occur occasionally occasion ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? થાઈલૅન્ડ - બેંગકોક ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP