• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

માથું
પગ
હાથ
શરીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ધુતિ' શબ્દનો પર્યાયવાચી જાણાવો.

વીજળી
તેજ
નદી
હવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ?

દ્રુમ
દૂર્વા
રોમ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉપમા
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હાથી' માટે કયો પર્યાય સાચો છે ?

હથ્થ
કુંજર
કંથા
મૃગેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 132
  • 133
  • 134
  • 135
  • 136
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) પદપ્રત્યય GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતના જિલ્લા (District of Gujarat) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) જોડણી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US