• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો.

હરિણી
અનુષ્ટુપ
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો.

દ્વિગુ
મધ્યમપદલોપી
બહુવ્રીહી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો.

બહુવ્રીહી
ઉપપદ
અવ્યયીભાવ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો.

ચતુષ્પદી
ચતુસ્પદી
ચતૂર્પદી
ચતુર્પદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણી જણાવો.

પ્રહ:લાદ
પ્રહ્લાદ
પ્રલ્હાદ
પ્રહ્નાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 134
  • 135
  • 136
  • 137
  • 138
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરોધાર્થી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નળ અને ટાંકી (Cistern) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અલંકાર ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગીદારી (Partnership) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US