ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + વી તન્ + વી તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી તનુ + ઈ ત + અન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP