ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? સ્નેહ ખ્વાબ વીરતા ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઢમઢોલ માંહે પોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP