• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ?

સમાસ
સંધિ
અલંકાર
છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ?

મધ્યમપદલોપી
દ્વિગુ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ?

ઉદગારવાક્ય
વિધિવાક્ય
હકારવાક્ય
કર્મણિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ?

સ્વભાવોક્તિ
વ્યાજસ્તુતિ
શ્લેષ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ?

સોરઠો
ભુજંગી
હરિગીત
છપ્પો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

શબ્દભેદ Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કહેવત (Proverb) Talati Practice MCQ Part - 6 ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રૂઢિપ્રયોગ (Idiom)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US