• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

બહુવ્રીહી
ઉપપદ
દ્વિગુ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે ....

ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે .....

ગુણવાચક
સંખ્યાવાચક
આકારવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી ?

વ્યંજન
વર્ણજાતીય
સજાતીય
વિજાતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ?

ભારવાચક
વિનયવાચક
પ્રકીર્ણ
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કહેવત (Proverb) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રૂઢિપ્રયોગ (Idiom) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US