ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? ગ્રામ પંચાયત પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ગ્રામ પંચાયત પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ? મંડળીને દંડ કરવાનું સરકાર હસ્તક લેવાનું એક પણ નહીં ફડચામાં લઈ જવાનું મંડળીને દંડ કરવાનું સરકાર હસ્તક લેવાનું એક પણ નહીં ફડચામાં લઈ જવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન માટે કયું વિધાન /વિધાનો સત્ય છે ? તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તેમાં સ્માર્ટફોનની જરૂર નથી તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તેમાં સ્માર્ટફોનની જરૂર નથી તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 15-8-2016 8-9-2014 8-9-2016 8-2-2017 15-8-2016 8-9-2014 8-9-2016 8-2-2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP