શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મુમુક્ષા મુમૂર્ષુ મરણપથ મોક્ષ મુમુક્ષા મુમૂર્ષુ મરણપથ મોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિપાશ વિધિયોગ વિધાતા વિધિદમન્ વિધિપાશ વિધિયોગ વિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકર ટોપલી ટોકરી ટકોર ટોકર ટોપલી ટોકરી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – ખડિયો ખાડિયો વેડો વહેરું ખડિયો ખાડિયો વેડો વહેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP