શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ચમત્કૃતિ ભાવપલટો અર્યછાયા લાઘવ ચમત્કૃતિ ભાવપલટો અર્યછાયા લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – આહુતિ શહીદ બલિદાન શહાદત આહુતિ શહીદ બલિદાન શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લાલચુ વણલોભી લોભી લુચ્ચો લાલચુ વણલોભી લોભી લુચ્ચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભ સ્તંભ મોભારો થાંભલો મોભ સ્તંભ મોભારો થાંભલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – જન્મોજન્મ દરેક જન્મે અનંતકાળ સાતજન્મ જન્મોજન્મ દરેક જન્મે અનંતકાળ સાતજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP