શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
સત્યને ટકાવી રાખનાર દેવી-

ઋતુંભરા
સત્યદેવી
સાવિત્રી
હિમાદ્રિકન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.
વતું કરાવવું

સરખામણી કરાવવી
હજામત કરાવવી
સાબિત કરાવવું
ખુશામત કરાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP