શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' સ્થળાંતર નિરાશ્રિત નિર્વાસિત બિનવસવાટ સ્થળાંતર નિરાશ્રિત નિર્વાસિત બિનવસવાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું બોખ છાનકુ છાપકું ખોબો બોખ છાનકુ છાપકું ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંગરો અસંપ્રમોષ અસંદિગ્ધ અસંયત અસંગરો અસંપ્રમોષ અસંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP