શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. મુશળધાર ટપકટપક પડવું સરવડું સાંબેલાધાર મુશળધાર ટપકટપક પડવું સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. હિંસક અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક અહિંસક ગુનેગાર આતંકવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. જન્મોજન્મ દરેક જન્મે અનંતકાળ સાતજન્મ જન્મોજન્મ દરેક જન્મે અનંતકાળ સાતજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિયમ નિશ્ચય સિદ્ધાંત નિષ્કર્ષ નિયમ નિશ્ચય સિદ્ધાંત નિષ્કર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP