શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? અંતકાળ સમયકાળ સંધિકાળ જીવનકાળ અંતકાળ સમયકાળ સંધિકાળ જીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું પીપળો અશ્વનો રથ પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું પીપળો અશ્વનો રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ અનુરાગ હેમ પ્રેમ વાત્સલ્ય અનુરાગ હેમ પ્રેમ વાત્સલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP