• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર

પત્રકાર
ચોર
લેખક
જાસૂસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
બધું જાણનાર

વિદ્વાન્
અંતર્યામી
સંન્યાસી
સર્વજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -"

અભિમન્યુ
યદુપતિ
પરીક્ષિત
ઘટોત્કચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જમવા આવવાનું નિમંત્રણ

કંકોતરી
નોતરું
દાવત
નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

અજાતશત્રુ
દુશ્મનાવટ
અણીશુદ્ધ
દુશ્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • ...
  • 38
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સંયોજક કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાક્યના પ્રકારો કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US