શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કળિયુગ નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ પર્ણમર્મર ચરચરાટ ઘરઘરાહટ સરસરાહટ પર્ણમર્મર ચરચરાટ ઘરઘરાહટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - કુંભી સૂંથ મોભ મોટી કુંભી સૂંથ મોભ મોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP