શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ હરિપાદોદક હરિતાલ હરિચરણ હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ભંડારી ટંડેલ ખલાસ માલમ ભંડારી ટંડેલ ખલાસ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – વિરહિણી અભિસારિકા પ્રિયતમા છલનાયિકા વિરહિણી અભિસારિકા પ્રિયતમા છલનાયિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પલ્લવ મરમર પર્ણમર્મર પત્રનાદ પલ્લવ મરમર પર્ણમર્મર પત્રનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP