શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દોહિત્રી પૌત્રી પ્રપૌત્રી દયિતા દોહિત્રી પૌત્રી પ્રપૌત્રી દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – કમાન મૌર્વી નારાચ વરત કમાન મૌર્વી નારાચ વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન દહેજ કરિયાવર પલ્લું કન્યાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમન સમપાણિ સમપાણી હરિપાણી સમન સમપાણિ સમપાણી હરિપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમાલ સમમિતિ સમારાધન સમરથ સમાલ સમમિતિ સમારાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP