શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જંજિર જિંગોડો સત્વપાણી જિંજર જંજિર જિંગોડો સત્વપાણી જિંજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – ચમચી રતૂમડી પટારી ટબક ચમચી રતૂમડી પટારી ટબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - અનિર્વાચ્ય પદહીન અન્યમનસ્ક નિઃશબ્દ અનિર્વાચ્ય પદહીન અન્યમનસ્ક નિઃશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - નીક શેઢો ખેતપટ્ટો ધોરિયો નીક શેઢો ખેતપટ્ટો ધોરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP