શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ કભા ગણોત જે વજે જમ્ભાર કભા ગણોત જે વજે જમ્ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો હુમલો કરવો એક પણ નહીં વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં વિદારવું ઝગડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર આપેલ તમામ તીયલ અબોટિયું મહોતુ આપેલ તમામ તીયલ અબોટિયું મહોતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત મોભ ઉછત પછીત કરો મોભ ઉછત પછીત કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP