શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો ખડીયું સાધન ખાડિયો સલવટ ખરીતો ખડીયું સાધન ખાડિયો સલવટ ખરીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું કટિમેખલા થેપાડુ પલવટ પલાણ કટિમેખલા થેપાડુ પલવટ પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અનુનય અપરિગ્રહ નિગ્રથ અસ્તેય અનુનય અપરિગ્રહ નિગ્રથ અસ્તેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ હૂક્કો છિંકણી બચખું ગડાકુ હૂક્કો છિંકણી બચખું ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી અરચા અર્ચન ઉખત ભૂકુટી અરચા અર્ચન ઉખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP