Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. જિંક પારો યુરેનિયમ રેડીયમ જિંક પારો યુરેનિયમ રેડીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? A AB B O A AB B O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? કાર્બન મોનોકસાઇડ કાર્બન ડાયોકસાઇડ નિયોજન નાઇટ્રોજન કાર્બન મોનોકસાઇડ કાર્બન ડાયોકસાઇડ નિયોજન નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીએ કયારે “ દાંડીકૂચ “ કરી ? ઇ.સ.1930 ઇ.સ.1935 ઇ.સ.1932 ઇ.સ.1928 ઇ.સ.1930 ઇ.સ.1935 ઇ.સ.1932 ઇ.સ.1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP