સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર દંગ અર્ણવ સહ્મ તમિસ્ત્ર દંગ અર્ણવ સહ્મ તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા પ્રકાશ આપણું ઓક્ટોપસ નદી પ્રકાશ આપણું ઓક્ટોપસ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ વારિજ ઉદ્યોત દિપ્તિ દ્યુતિ વારિજ ઉદ્યોત દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? અંગના તનુજા મનસા અત્મજા અંગના તનુજા મનસા અત્મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? વૌશ્વાનર અનિલ પાવક વહિન વૌશ્વાનર અનિલ પાવક વહિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP