Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? અમદાવાદ રાજકોટ મુંબઈ વડોદરા અમદાવાદ રાજકોટ મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુરેન્દ્રનાથ બેનરજી ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુરેન્દ્રનાથ બેનરજી ગણેશ વાસુદેવ માવળંકર ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? સાહિત્ય નગરી સાક્ષર નગરી સંસ્કાર નગરી ગુલાબી નગરી સાહિત્ય નગરી સાક્ષર નગરી સંસ્કાર નગરી ગુલાબી નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ જવાહરલાલ નેહરુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP