Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો. પાટનગર ગાંધીનગર આપેલ પૈકી એક પણ નહીં ગાંધીનગર ગુજરાત પાટનગર ગાંધીનગર આપેલ પૈકી એક પણ નહીં ગાંધીનગર ગુજરાત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો. વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ સજીવારોપણ વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ શાંતિ ફાર્મ રસ્કીન ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ શાંતિ ફાર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District "___ is the dog hiding ?" "It's hiding behind the tree." Why Where When How Why Where When How ANSWER DOWNLOAD GUJARATI MCQ APP