Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? નારાયણ સરોવર ઉદવાડા સુરત ગલતેશ્વર નારાયણ સરોવર ઉદવાડા સુરત ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children ___ when the teacher was not in class. were playing have played play was playing were playing have played play was playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ? ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ કુંદન - કથીર ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ કુંદન - કથીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? મનુભાઈ પંચોલી ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર ત્રિભુવન લુહાર મનુભાઈ પંચોલી ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર ત્રિભુવન લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 2n² + 3n તો d = ___. 9 -2 4 13 9 -2 4 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP